મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 22-7-2024, સોમવારનું પંચાંગ, જાણો દિવસ અને રાતના ચોઘડિયા

ગૌરી વ્રતના પારણાહિંડોળા પ્રારંભદિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃતરાત્રિના ચોઘડિયા : ચલ, રોગ

આજનું તારીખ 22-7-2024, સોમવારનું પંચાંગ, જાણો દિવસ અને રાતના ચોઘડિયા

ગૌરી વ્રતના પારણા
હિંડોળા પ્રારંભ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૬ મિ. (સુ) ૬ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.


જન્મરાશિ : મકર (ખ.જ) રાશિ આવે.
નક્ષત્ર : શ્રવણ ૨૨ ક. ૨૧ મિ. સુધી પછી ધનિષ્ઠા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન - મીન (વ) પ્લુટો-મકર (વ) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩૧ વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : અષાઢ વદ એકમ
 અશૂન્યશયન વ્રત
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૧૨મો રોજ મોહોર

આ સમાચાર શેર કરો