આજનું પંચાંગ 28 ઓગસ્ટ 2026: રક્ષાબંધનના પવિત્ર દિવસે જાણો શુભ સમય, ચોઘડિયા, રાહુકાળ

આજનુ પંચાંગ તા.28/8/2026,શુક્રવાર
રક્ષાબંધન, હિરણ્યકેશી - તૈતરિયશ્રાવણી.
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) રાશિ આવે.
નક્ષત્ર : શત્ભિષા ૨૭ ક. ૧૪ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-કર્ક શુક્ર - કન્યા શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૬/વ્રજ માસ : શ્રાવણ-૩૦
માસ-તિથિ-વાર :- શ્રાવણ સુદ પૂનમ.
રક્ષાબંધન
હિરણ્યકેશી - તૈતરિયશ્રાવણી
જીવંતિકાવ્રત
ઝૂલનયાત્રા સમાપ્ત
કોકિલાવ્રત સમાપ્ત
અમરનાથયાત્રા સમાપ્ત
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઅવ્વલ માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવર દિન માસનો ૧૪મો રોજ ગોશ

