Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 16/7/2026, Thursday Almanac, Know the Auspicious Hours of Day and Night

16/7/2026, રથયાત્રા અને અષાઢી બીજના શુભ સંયોગે જાણો આજનું પંચાંગ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
16/7/2026, રથયાત્રા અને અષાઢી બીજના શુભ સંયોગે જાણો આજનું પંચાંગ
સોર્સ : GSTV

રથયાત્રા

App Store

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૩ મિ. (સુ) ૬ (ક.) ૫૫ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ સાંજના ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આશ્લેષા ૧૯ ક. ૫૩ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક સાંજના ૭ ક. ૫૩ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.

૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ - ૨૪ - વ્રજ માસ- અષાઢ- ૧૭

માસ - તિથિ-વાર : અષાઢ સુદ- બીજ

  • અષાઢી બીજ
  • રથયાત્રા- ભગવાન જગન્નાથની ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રા સાથે નગરયાત્રા - સર્વેને રથયાત્રાની શુભેચ્છાઓ.
  • મુ. સફર માસ પ્રારંભ
  • માનસ પૂજા (બંગાળ)

મુસલમાની હિજરરીસન : ૧૪૪૮ સફર માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ