Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Today's Date 29/06/2026, Monday's Panchang: Jeth Sud Poonam

આજનું તા.29/06/2026, સોમવારનું પંચાંગ: જેઠ સુદ પૂનમ અને વટસાવિત્રી વ્રત સમાપ્તિ; જાણો શુભ સમય અને ચોઘડિયા

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આજનું તા.29/06/2026, સોમવારનું પંચાંગ: જેઠ સુદ પૂનમ અને વટસાવિત્રી વ્રત સમાપ્તિ; જાણો શુભ સમય અને ચોઘડિયા
સોર્સ : gstv

વ્રતની પૂનમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ ૨૮ ક. ૦૪ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવશે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- વૃષભ, બુધ- કર્ક, ગુરૂ- કર્ક, શુક્ર- કર્ક, શનિ- મીન, રાહ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- ધન, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૭.૩૦થી ૯.૦૦ (દ. ભા.)

App Store

વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત: ૨૫૫૨, દક્ષિણાયન વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક અષાઢ ૭ વ્રજ માસ જ્યેષ્ઠ ૨૯,

માસ- તિથિ- વાર : નિજ જેઠ સુદ પૂનમ.

વ્રતની પૂનમ
વટસાવિત્રી વ્રત સમાપ્ત (પૂર્ણિમા પક્ષ)
કબીર જયંતી
બુધ વક્રી (અંશાત્મક)
દેવસ્નાન પૂર્ણિમા (બંગાળ- ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન ૧૪૪૮ મોહરમ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૧૯મો રોજ ફરવરદીન

ટોપિક્સ:religionastrologypanchang