મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવી, 16 ઓક્ટોબર 2026, શુક્રવારનું રાશિફળ

આ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવી, 16 ઓક્ટોબર 2026, શુક્રવારનું રાશિફળ

આ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવી, 16 ઓક્ટોબર 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર રહે.
વૃષભ : આપે તન- મન- ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સાનુકૂળતા જણાય.
કર્ક : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. કોર્ટ- કચેરીના કામ અંગે વ્યસ્તતા દોડધામ રહે.
સિંહ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે, ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે.
તુલા : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ અનુભવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર રહે.
વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કાર્યમાં સરળતા રહે.
મકર : કોર્ટ- કચેરીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ- વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર પરિવારની ચિંતા જણાય.

અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો