Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Pitru Paksha 2026: Shraddha Paksha begins from 27th September, know when Shraddha Karma and its importance will be on which date

પિતૃ પક્ષ 2026: 27 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, જાણો કઈ તિથિએ ક્યારે થશે શ્રાદ્ધ કર્મ અને તેનું મહત્વ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પિતૃ પક્ષ 2026: 27 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, જાણો કઈ તિથિએ ક્યારે થશે શ્રાદ્ધ કર્મ અને તેનું મહત્વ
સોર્સ : gstv

ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમા શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતા થી કરીને પિતૃને તૃપ્ત કરી તેમનાં આત્માને શાંતિ અને સદગતિ માટેની પ્રાથના કરી પિતૃના આશીર્વાદ મેળવી શકાય છે, શ્રદ્ધા અને ભાવ મુખ્ય છે.

App Store

તા.૨૭/૯/૨૦૨૬ રવિવાર થી તા.૧૦/૧૦/૨૦૨૬ શનિવાર શ્રાદ્ધ પક્ષ 

શ્રાદ્ધ તિથિ...તારીખ.....વાર

૧.....૨૭/૯.....રવિવાર
૨ .....૨૮/૯.....સોમવાર
૩.....૨૯/૯.....મંગળવાર
૪ & ૫.. ૩૦/૯.....બુધવાર
૬.....૦૧/૧૦.....ગુરુવાર
૭.....૦૨/૧૦.....શુક્રવાર
૮.....૦૩/૧૦..... શનિવાર
૯.....૦૪/૧૦.....રવિવાર
૧૦....૦૫/૧૦.....સોમવાર
૧૧....૦૬/૧૦.....મંગળવાર
૧૨....૦૭/૧૦.....બુધવાર
૧૩....૦૮/૧૦.....ગુરુવાર
૧૪....૦૯/૧૦..... શુક્રવાર
૩૦....૧૦/૧૦.....શનિવાર
--------------------------
તિથિ : નોંધ.
૪ અને ૫ નું શ્રાદ્ધ તા ૩૦/૯
૯... સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ
૧૨..સન્યાસીનું શ્રાદ્ધ
૧૪.. શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ
૩૦.. સર્વપિતૃ અમાસ અને પૂનમ અમાસ શ્રાદ્ધ