આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, 18 નવેમ્બર 2026, બુધવારનું રાશિફળ

મેષ રાશિ
માનસિક સ્વાસ્થ્ય બગડેલું રહેશે. આવકમાં ઉતાર-ચઢાવ બન્યો રહેશે. પ્રવાસ કષ્ટદાયક રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ રહેશે. સૂર્યને જળ આપવું અને કાળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
વૃષભ રાશિ
વેપારની સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત થશે. છતાં વેપારને લઈને મન પરેશાન રહેશે. કોર્ટ-કચેરીમાં અસમંજસની સ્થિતિ રહેશે, ન હારની કે ન જીતની. છાતીમાં વિકાર સંભવ છે. પ્રેમ અને સંતાનનો સાથ જળવાઈ રહેશે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.
મિથુન રાશિ
અપમાનિત થવાનો ભય રહેશે. હાલમાં પ્રવાસ ન કરો. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વેપાર પણ સારો રહેશે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.
કર્ક રાશિ
ખૂબ સાચવીને સમય પસાર કરજો. ઈજા થઈ શકે છે, કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. પ્રેમ અને સંતાનનો સાથ જળવાઈ રહેશે. વેપાર સારો છે. આંખોની સુરક્ષા પર ધ્યાન આપો. મુખ્યરૂપે તેનો શિકાર બની શકો છો. કાળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
સિંહ રાશિ
પેટની બીમારીથી પરેશાની થઈ શકે છે, સ્વાસ્થ્ય પ્રભાવિત જણાઈ રહ્યું છે. જીવનસાથીને લઈને મન અસમંજસમાં રહેશે. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત અણગમતી (ઓકવર્ડ) પરિસ્થિતિમાં મુકાઈ શકે છે. વેપારી સ્થિતિ તમારી સારી રહેશે. કાળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
કન્યા રાશિ
શત્રુઓ દ્વારા અશાંતિ સંભવ છે પરંતુ તમે તેનું નિવારણ કરી દેશો. જ્ઞાનની પ્રાપ્તિ થશે. વડીલોના આશીર્વાદ મળશે. સ્વાસ્થ્ય પ્રભાવિત છે, પ્રેમ અને સંતાન પણ મધ્યમ જણાઈ રહ્યા છે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.
તુલા રાશિ
સંતાનોને લઈને મન ખૂબ પરેશાન રહેશે. પ્રેમસંબંધોમાં મોટો ઝઘડો કે તૂ-તૂ મેં-મેં થઈ શકે છે. અત્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેતા. માનસિક સ્વાસ્થ્ય બગડેલું રહેશે, પ્રેમ અને સંતાન મધ્યમ રહેશે, વેપાર સારો છે. કાળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
ઘરકંકાસના મોટા સંકેતો છે. સ્વાસ્થ્ય પ્રભાવિત છે, છાતીમાં વિકાર સંભવ છે. ઘરમાં અશાંતિ અને કંકાસની સ્થિતિ બનેલી રહેશે. જમીન, મકાન કે વાહનની ખરીદી ટળશે. પ્રેમ અને સંતાનનો સાથ જળવાઈ રહેશે. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
ધન રાશિ
નાક, કાન અને ગળાની તકલીફ થઈ શકે છે. વેપારમાં ઉતાર-ચઢાવ બન્યો રહેશે. પ્રેમ અને સંતાન મધ્યમ રહેશે. કાળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
મકર રાશિ
ધનહાનિના સંકેતો છે, અત્યારે રોકાણ ન કરતા. મોઢાના રોગના શિકાર બની શકો છો. સ્વાસ્થ્ય થોડું મધ્યમ, પ્રેમ અને સંતાન ખૂબ સારા, વેપાર ઉત્તમ રહેશે. માં કાળીને પ્રણામ કરતા રહેવું, શુભ રહેશે.
કુંભ રાશિ
અજ્ઞાત ભય સતાવશે. સકારાત્મક અને નકારાત્મક બંને વિચારોમાં ફસાયેલા રહેશો. પ્રેમ અને સંતાનનો સાથ જળવાઈ રહેશે. વેપાર પણ સારો છે. લીલી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
મીન રાશિ
ખર્ચની અધિકતા મનને પરેશાન કરશે. પ્રેમ બાબતે નકારાત્મક વિચાર રહેશે. બાળકોથી અંતર જળવાઈ રહેશે. પાર્ટનરશિપમાં ઉથલ-પાથલ બનેલી રહેશે. એક ખરાબ સમયનું નિર્માણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, પ્રેમ અને સંતાન પર ધ્યાન આપો, વેપાર લગભગ સારો રહેશે. કાળી વસ્તુનું દાન કરવું અને શિવજીનો જળાભિષેક કરવો શુભ રહેશે.








