આ રાશિના જાતકો પર માતા લક્ષ્મી અને મા સરસ્વતીની રહેશે વિશેષ કૃપા, 13 નવેમ્બર 2026, શુક્રવારનું રાશિફળ

મેષ રાશિ
ભાગ્ય સાથ આપશે. રોજગારમાં પ્રગતિ કરશો. પ્રવાસનો યોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો, પ્રેમ-સંતાનનો સાથ, વેપાર ખૂબ સારો. સૂર્યને જળ અર્પણ કરવું શુભ રહેશે.
વૃષભ રાશિ
ઈજા-અકસ્માત થઈ શકે છે, કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે, સાચવીને પાર કરજો. પ્રેમ-સંતાનની સ્થિતિ પણ થોડી મધ્યમ છે. વેપારિક સ્થિતિ લગભગ ઠીક છે.
મિથુન રાશિ
જીવનસાથીનો સાથ મળશે. નોકરીની સ્થિતિ સારી રહેશે અને સ્વાસ્થ્ય થોડું મધ્યમ, પ્રેમ-સંતાનની સ્થિતિ પણ મધ્યમ છે. વેપારિક સ્થિતિ તમારી સારી છે. કુલ મળીને કોઈ મુશ્કેલી નથી. ચંદ્રમાનું સાતમા સ્થાનમાં હોવું તમારી બધી બાબતોને સંભાળી લેશે. ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા શુભ રહેશે.
કર્ક રાશિ
શુત્રુઓ પર દબદબો કાયમ રહેશે. સ્વાસ્થ્ય નાની-મોટી અડચણોથી પરેશાન રહેશે. પ્રેમ-સંતાનની સ્થિતિ સારી છે, વેપાર પણ તમારો સારો છે. બજરંગબલીને પ્રણામ કરવા શુભ રહેશે.
સિંહ રાશિ
ભાવનાઓ પર કાબૂ રાખો. લખવા-વાંચવામાં સમય પસાર કરો. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. પ્રેમ, સંતાન માટે થોડું મધ્યમ છે. વેપારિક સ્થિતિ સારી છે. પ્રેમ, સંતાન પણ પહેલાં કરતાં વધુ સારા ચાલી રહ્યા છે. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
કન્યા રાશિ
જમીન, મકાન, વાહનની ખરીદીના શુભ અવસરો મળશે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ છે. પ્રેમ, સંતાનની સ્થિતિ ઠીક-ઠાક છે. વેપાર તમારો સારો છે. પારિવારિક ક્લેશથી બચવું જોઈએ. પીળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
તુલા રાશિ
સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમ, સંતાન મધ્યમ. વેપારિક સ્થિતિ ખૂબ સારી છે. પરાક્રમ રંગ લાવશે અને પોતાનાનો સાથ મળશે. તમે આગળ વધી રહ્યા છો. પીળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
પિતાથી અંતર, સરકારી તંત્રથી અંતર. સરકારી તંત્રના ગુસ્સાનો શિકાર બની શકો છો. રાજકીય સ્થિતિ પણ થોડી મધ્યમ છે. ધનાગમન થશે, કુટુંબોમાં વૃદ્ધિ થશે, પરંતુ હજુ રોકાણ ન કરતા. પ્રેમ-સંતાનનો સાથ જળવાઈ રહેશે. બજરંગબલીને પ્રણામ કરવા શુભ રહેશે.
ધન રાશિ
સોમ્યતા વધશે, સ્વાસ્થ્યની સ્થિતિ પહેલાં કરતા સારી. પ્રેમ-સંતાનમાં સુધારો થઈ ગયો છે. વેપાર સ્થિતિ પણ સારી છે. ઓજસ (ઓજસ એટલે : શારીરિક તેજ, રોગપ્રતિકારક શક્તિ, જીવનશક્તિ અને આંતરિક ઊર્જા અને તેજસ એટલે (તેજસ એટલે: પ્રભાવ, બુદ્ધિનું અજવાળું, પરાક્રમ, તેજ અને વ્યક્તિત્વનો) પ્રભાવ બનેલા છો. સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. બજરંગબલીને પ્રણામ કરવા શુભ રહેશે.
મકર રાશિ
ખર્ચ વધુ રહેશે. માનસિક પરેશાની રહેશે. અજ્ઞાત ભય સતાવશે. સ્વાસ્થ્ય મુશ્કેલીમાં છે. પ્રેમ-સંતાનની સ્થિતિ ઘણી સારી છે. વેપાર લગભગ ઠીક છે. મહાકાળીજીને પ્રણામ કરવા શુભ રહેશે.
કુંભ રાશિ
આવકના નવા માર્ગ બનશે, જૂના માર્ગથી પણ પૈસા આવશે. પ્રવાસનો યોગ થશે. પ્રેમ-સંતાન મધ્યમ, વેપાર સારો. લીલી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.
મીન રાશિ
વેપારમાં સંતુલન બનશે. કોર્ટ-કચેરીમાં વિજય મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ-સંતાનનો સાથ મળશે. વેપાર પણ સારો છે. પીળી વસ્તુ પાસે રાખવી શુભ રહેશે.









