5/4/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
દુર્ગાષ્ટમી દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ. અ

દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૮ મિ. (સુ) ૭ (ક) ૧૮ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાતના ૧૧ ક.૨૭ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનવર્સુ ૨૯ ક. ૩૨ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન રાતના ૧૧ ક. ૨૭ મિ. સુધી પછી કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે ૧૯૪૭ વિશ્વાસુ : જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૪ વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
- ભવાની ઉત્પત્તિ
- અશોકકાલિકા પ્રાશન ૧૯ ક. ૨૭ મિ. સુધી
- અશોકાષ્ટમી
- અન્નપૂર્ણા પૂજા (બંગાળ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૪ મો રોજ દીન








