6/6/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

નિર્જળા ભીમ એકાદશી - સ્માર્ત મંગળ સિંહમાં ૨૬ ક. ૧૦ મિ. થી દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

6/6/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

નિર્જળા ભીમ એકાદશી - સ્માર્ત

મંગળ સિંહમાં ૨૬ ક. ૧૦ મિ. થી

જાહેરાત

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ) રાશિ રાતના ૮ ક. ૦૭ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય - વૃષભ મંગળ - સિંહમાં ૨૬ ક. ૧૦ મિ.થી બુધ - મિથુનમાં ૯ ક. ૨૮ મિ. થી, ગુરૂ મિથુન શુક્ર-મેષ શનિ-મીન રાહુ-કુંભ કેતુ/સિંહ

ચંદ્ર - કન્યા રાતના ૮ ક. ૦૭ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો - મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ /અનલ /સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧/

ઉત્તરાયણ /ગ્રીષ્મ ઋતુ /રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ/૧૬/વ્રજ માસ : જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર :- જેઠ સુધ અગીયારસ

- મંગળ સિંહમાં ૨૬ ક. ૧૦ મિ.

- બુધ મિથુનમાં ૯ ક. ૨૮ મિ. થી

- વાતાવરણમાં ફેરફાર!

- પવન ફૂંકાય ! વરસાદ પડે!

- નિર્જળા ભીમ એકાદશી-સ્માર્ત

- ઋકમણી વિવાહ

- ગાયત્રી જંયતી

મુસલમાની હિજરીસન : ૧૬૪૬/જીલ્હેજ માસનો ૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ / દએ માસનો ૨૬મો રોજ આસ્તાદ

આ સમાચાર શેર કરો

જાહેરાત