મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા. 3 માર્ચ 2025, સોમવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 વિનાયક ચતુર્થી 🌹🍁*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )

જાણો આજનું તા. 3 માર્ચ 2025, સોમવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 વિનાયક ચતુર્થી 🌹🍁

*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- ફાગણ શુક્લ પક્ષ 
*💥 તિથિ:- ચતુર્થી 6:03:47 pm, પંચમી
*💥 ચંદ્ર રાશિ મેષ 
*💥 નક્ષત્ર *:-  અશ્વિની 
*💥 કરણ : વણિજ્ 07:30 am, ભદ્રા 6:02 pm 
*💥 યોગ : શુક્લ


🌹 અભિજીત મૂહુર્ત: - 12:28 pm to 1:15 pm
🌹 અમૃત કાળ: 9:56 pm to 11:24 pm
🌹 વિજય મૂહુર્ત: 2:49 pm to 3:36 pm


* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી. )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:59:31 am 
🌚 સૂર્યાસ્ત: 6:43:56 pm 

*🌔 ચંદ્રોદય : 09:06:05 am 
*🌒 ચંદ્રાસ્ત : 10:21:31 pm

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:59:31 am to 08:27:35 am
🔹02🔸 શુભ 09:55:38 am to 11:23:41 am
🔸03🔹 ચલ 2:19:47 pm to 3:47:50 pm
🔹04🔸 લાભ 3:47:50 pm to 5:15:53 pm 
🔸05🔹 અમૃત 5:15:53 pm to 6:43:56 pm

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸ચલ 6:43:56 pm to 8:15:53 pm
🔹02🔸 લાભ 11:19:47 pm to 00:51:44 am 
🔸03🔹 શુભ 02:23:41 am to 03:55:38 am
🔹04🔸 અમૃત 03:55:38 am to 05:27:35 am
🔸05🔸 ચલ 05:27:35 am to 06:59:31 am

 દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 08:27:35 am to 09:55:38 am 
🔴 ગુલિક કાળ (શુભ) 2:19:47 pm to 3:47:50 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:23:41 am to 12:51:44 pm 

આ સમાચાર શેર કરો