મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

8/4/2025, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

કામિકા એકાદશી દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ,

8/4/2025, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
કામિકા એકાદશી   દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ   રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ   અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.   સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.   મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.   નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) : ૭ ક. ૧૬ મિ. (મું) : ૭ ક. ૧૬ મિ.   જન્મ રાશિ : કર્ક (ડ. હ.) સવારના ૭ ક. ૫૫ મિ. સુધી પછી સિંહ (મ. ટ.) રાશિ આવશે.   નક્ષત્ર : આશ્લેષા ૭ ક. ૫૫ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે આશ્લેષાની શાંતિ વિધિ કરાવવી.   ગોચર ગ્રહ : સૂર્ય- મીન, મંગળ- કર્ક, બુધ- મેષ, ગુરૂ- વૃષભ, શુક્ર- મીન, શનિ- મીન, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કર્ક સવારના ૭ ક. ૫૫ મિ. સુધી પછી સિંહ, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ. ભા).   વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ સંવત્સર શાકે : ૧૯ વિશ્વાસુ, જૈનવીર સંવત : ૨૫૫૧,    ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૧૭ વ્રજમાસ ચૈત્ર    માસ- તિથિ- વાર : ચૈત્ર સુદ અગિયારસ.   - કામિકા એકાદશી   - શ્રી વલ્લભાચાર્ય વધાઈ   - દોલોત્સવ   મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૯મો રોજ   પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૭મો રોજ આસમાન

આ સમાચાર શેર કરો