7/3/2025, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
દુર્ગાષ્ટમીદિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલરાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગઅમદાવાદ સૂર્યો

દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. (સુ) ૭ (ક) ૪૪ મિ (મું) ૭ ક. ૪૩ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સવારના ૧૧ ક. ૪૭ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ ૨૩ ક. ૩૨ મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર-વૃષભ સવારના ૧૧ ક. ૪૭ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ ૧૬ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : ફાગણ સુદ આઠમ
- દુર્ગાષ્ટમી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ મેહેર માસનો ૨૫મો રોજ અશીલવંધ




