મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

6/4/2025, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રામનવમી દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ અ

6/4/2025, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રામનવમી

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ (ક.) ૧૭ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય ૩૦ ક. ૨૫ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ વસંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૫ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ નોમ

- શ્રી રામ નવમી

- ચૈત્રી નવરાત્રી સમાપ્ત

- શ્રી સ્વામિનારાયણ જયંતી

- રવિપુષ્ય ૩૦ ક. ૨૫ મિ. સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૫ મો રોજ અશીરવંધ

આ સમાચાર શેર કરો