મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22/11/2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

ભા.માગશર માસ પ્રારંભ દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ. આ પણ વાંચો : શું

22/11/2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
ભા.માગશર માસ પ્રારંભ   દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

આ પણ વાંચો : શું અસલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબતો નથી? અસલી અને નકલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખાય છે?

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.   અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૪ મિ.   સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યોસ્ત : ૧૭ ક. ૫૫ મિ.   મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.   નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. (સુ) ૭ (ક.) ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.   જન્મરાશિ : કર્ક (ડ.હ.) સાંજના ૫ ક. ૧૦ મિ. સુધી પછી સિંહ (મ.ટ) રાશિ આવશે.   નક્ષત્ર : આશ્લેષા ૧૭.૧૦ સુધી પછી મઘા.આશ્લેષાની શાંતિવિધિ કરાવવી.   ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક સાંજના ૫ ક. ૧૦ મિ. સુધી પછી સિંહ   હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)   વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧   દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૧   માસ-તિથિ-વાર : કારતક વદ સાતમ   - ભારતીય અગ્રહાયન માસ (માગશીર્ષ માસ) પ્રારંભ   મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો ૧૯મો રોજ   પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૧૦મો રોજ આવાં

આ સમાચાર શેર કરો