Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : As the day passes, your work becomes more and more difficult.

19 જૂન 2026, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
19 જૂન 2026, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી
સોર્સ : gstv

મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે.

App Store

વૃષભ : દિવસ જેમ પસાર થતો જાય તેમ આપના કામમાં પ્રતિકૂળતા થતી જાય. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું પડે.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થઇ શકે.

કર્ક : આપને સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. પરંતુ નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.

સિંહ : જેમ દિવસ પસાર થાય તેમ ધીરે ધીરે આપને રાહત થતી જાય. માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા રહે.

કન્યા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. રાજકીય સરકારી કામમાં, ખાતાકીય પ્રતિકૂળતા જણાય.

તુલા : આપના કામમાં ધીરે ધીરે સરળતા થતાં આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં આપને પ્રગતિ જણાય.

વૃશ્ચિક : જેમ દિવસ પસાર થાય તેમ આપને કામકાજ જણાય. જમીન-મકાન-વાહનના કામકાજ અંગે દોડધામ રહે.

ધન : સુસ્તી બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થાય તેમ આપને શાંતિ-રાહત આપતો જાય. કામકાજમાં સાનુકુળતા થતી જાય.

મકર : આપને કામમાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. સામાજિક વ્યવહારિક કામમાં આપે સંભાળવું પડે. ઉતાવળ કરવી નહીં.

કુંભ : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાજકીય સરકારી કામ અંગે મિલન-મુલાકાત થઇ શકે.

મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજથી સંભાળવું પડે.

- અગ્નિદત્ત પદમનાભ