1/4/2025, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
અંગારકી વિનાયક ચોથ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અંગારકી વિનાયક ચોથ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૦ વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ ચોથ
- અંગારકી વિનાયક ચોથ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શવ્વાલ માસનો ૨જો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૨૦મો રોજ બહેરામ








