4/11/2026, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

4/11/2026, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આસો વદ દસમ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ.જન્મરાશિ : સિંહ (મ.ટ) રાશિ આવશે.
નક્ષત્ર : પુર્વાફાલ્ગુની ૨૦ ક. ૩૧ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરુ-સિંહ, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ, હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે: ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત: ૨૫૫૨, દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: કાર્તિક/ ૧૩ / વ્રજ માસ: કાર્તિક- ૧૦
માસ-તિથિ-વાર - આસો વદ - દસમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૨૨મો રોજ ગોવાદ

આ સમાચાર શેર કરો

જાહેરાત