Paris Olympics 2024: ભારત માટે સારા સમાચાર, લક્ષ્ય સેનની બેડમિન્ટનમાં એકતરફી જીત
Paris Olympics 2024: ભારત આજે 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં 3 વધુ મેડલ મેળ

Paris Olympics 2024: ભારત આજે 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં 3 વધુ મેડલ મેળવી શકે છે. અત્યાર સુધી ભારતના નામે માત્ર એક જ મેડલ છે.
બેડમિન્ટનમાં લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સ્પર્ધામાં બેલ્જિયમના જુલિયન કારાગીને 21-19, 21-14થી હરાવ્યો છે. અગાઉ, લક્ષ્યની પ્રથમ મેચ રદ જાહેર કરવામાં આવી હતી કારણ કે તેના વિરોધીએ કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી તેનું નામ પાછું ખેંચી લીધું હતું. આ જીત છતાં લક્ષ્યના રાઉન્ડ ઓફ 16માં જવા અંગે શંકા છે.