મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / હોકીમાં ભારતની મજબૂત શરૂઆત, ઓસ્ટ્રેલિયા સામે ફર્સ્ટ હાફ બાદ 2-1થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમોએ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પહ

Olympic 2024 / હોકીમાં ભારતની મજબૂત શરૂઆત, ઓસ્ટ્રેલિયા સામે ફર્સ્ટ હાફ બાદ 2-1થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમોએ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં બંને ટીમ પોતપોતાની સ્થિતિ જાળવી રાખવા માટે રમશે. ફર્સ્ટ હાફ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ભારત તરફથી અભિષેક અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા.

ભારતને છેલ્લા મેચમાં બેલ્જિયમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામે 5-0થી જીત્યું હતું.

આ સમાચાર શેર કરો