Video: દેશભરમાં 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' અભિયાનના ૧૦૦મા સંસ્કરણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પુણેથી આ ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત