Video: પ્રયાગરાજમાં દેવઉઠી એકાદશી નિમિત્તે ભક્તોએ તુલસી વિવાહની ધાર્મિક પરંપરા નિભાવી હતી. મહિલાઓએ યમુના નદીમાં પવિત્ર સ્નાન કરી સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત