Video: સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કપાસ પકવતા સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શું છે ખેડૂતોની હૈયાવરાળ? જોઈએ આ અહેવાલમાં.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત