Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Jeddah Fountain the tallest fountain in the world

Zagmag: વિશ્વનો સૌથી ઊંચો ફુવારો જેદાહ ફાઉન્ટેન 

Timeછેલ્લું અપડેટ : 17 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag: વિશ્વનો સૌથી ઊંચો ફુવારો જેદાહ ફાઉન્ટેન 

સાઉદી અરેબિયાના જેદાહમાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ ફુવારો 312 મીટર ઊંચાઈ સુધી પાણીની છોળ ઉડાડે છે. એફિલ ટાવર કરતાંય ઉંચે સુધી ઉડતા ફુવારાના પાણી આખા જેદાહ શહેરમાંથી દેખાય છે.

App Store

આ ફૂવારો 1980માં બંધાયેલો. જિનિવાના વિખ્યાત જેટ ડિ ઈયુ ફુવારાના બાંધકામ જેવી જ ડિઝાઈનનો બન્યો છે.

ફુવારાનું પાણી કલાકના 375 કિલોમીટર ઝડપે ઊંચે જાય છે અને દર કલાકે 18 ટન પાણી વછૂટે છે.

ફુવારા માટે ખાસ જાળી મૂકેલા પંપ દ્વારા સમુદ્રનું પાણી ખેંચવામાં આવે છે.

રાત્રે ફુવારાની ફરતે 500 જેટલી ઝળહળતી લાઈટ ચાલુ કરાય ત્યારે આ ફૂવારો મનોરમ્ય લાગે છે.

ફૂવારાનું પાણી ભારે દબાણ સાથે ઊંચે જાય છે. તેની સાથે સાથે ઊંચે ગયેલું ટનબંધ પાણી પાછું જમીન પર ફેંકાય છે. તેને ઝિલવા ખાસ પ્રકારના મજબૂત પ્લેટફોર્મ બનાવાયા છે.