Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ziram Ghati attack: NIA court sentences 10 Maoists to death

VIDEO: ઝીરામ ઘાટી હુમલો: એનઆઈએ કોર્ટે ૧૦ માઓવાદીઓને ફટકારી મૃત્યુદંડની સજા ફટકારી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છત્તીસગઢના બસ્તરના જગદલપુર સ્થિત NIAની વિશેષ અદાલતે ૨૦૧૩ના કુખ્યાત ઝીરામ ઘાટી હુમલા કેસમાં ૧૦ માઓવાદીઓને દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કાવતરા અને હત્યાના આરોપસર આ સજા આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૩માં થયેલા આ ભીષણ હુમલામાં માઓવાદીઓએ કોંગ્રેસના કાફલાને ઘેરીને હુમલો કર્યો હતો, જેમાં ૨૭ લોકોનાં મોત થયાં હતાં અને ૩૮ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ લગભગ ખતમ થઈ ગયું હતું. NIAના ન્યાયાધીશ અજય સિંહ રાજપૂતે IPC અને UAPAની વિવિધ કલમો હેઠળ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

App Store