VIDEO: અમારી પાસે વોટ ચોરીના પુરાવા, અમે શાંત નહીં બેસીએ: રાહુલ ગાંધી
સોર્સ : gstv
ભવિષ્યની રણનીતિ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમારી પાસે વોટ ચોરીના પૂરતા પુરાવા છે અને અમે આ મુદ્દે બિલકુલ શાંત બેસવાના નથી, આગામી 6 મહિનાની અંદર આખી બાબત દેશ સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને બ્લેક એન્ડ વ્હાઈટમાં સામે આવી જશે અને જ્યારે દેશમાં સરકાર બદલાશે ત્યારે જ તમામ વ્યવસ્થાઓ ફરીથી સુધરશે. સાથે જ રાહુલ ગાંધીએ પીએમ મોદીના અને અમિત શાહના ભૂતકાળના દાવા અંગે પણ સવાલ ઉઠાવ્યાં..

