મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હિમાચલ કુલ્લુ જિલ્લામાં હવામાને અચાનક કરવટ બદલી

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં હવામાને અચાનક કરવટ બદલી હતી . સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે પડે

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં હવામાને અચાનક કરવટ બદલી હતી . સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો , જેનાથી સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી .વરસાદના આગમનથી કુલ્લુ અને આસપાસના પહાડી વિસ્તારોનું વાતાવરણ અત્યંત આહલાદક અને ઠંડું બની ગયું હતું . લાંબા સમયના વિરામ બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતો અને બાગાયતદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો  કારણ કે આ પાણી પાક માટે અમૃત સમાન સાબિત થશે. જો કે, તંત્રએ પહાડી વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી

આ સમાચાર શેર કરો