Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Tourists increase across Kashmir Valley, including Srinagar, amid intense heat wave

VIDEO: પ્રચંડ હીટ વેવ વચ્ચે શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં પ્રવાસીઓ વધ્યા

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતભરમાં પ્રચંડ હીટ વેવ અને વધતા જતા તાપમાનના કારણે પ્રવાસીઓએ હવે કાશ્મીરના ઠંડા આબોહવા તરફ પ્રયાણ કર્યું છે. શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણમાં પ્રવાસીઓના આગમનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સવારના આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં શિકારા રાઈડની મજા માણતા અને કુદરતી સૌંદર્યને નિહાળતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઠંડકનો અનુભવ કરવા પહોંચી રહ્યા છે.

App Store