Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Tamil Nadu Elections 2026: Leading BJP leader Annamalai casts her vote,

VIDEO/ તમિલનાડુ ચૂંટણી 2026:અગ્રણી ભાજપ નેતા અન્નામલાઈએ કર્યું મતદાન, મીડિયા સાથે કરી ખાસ વાતચીત

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાન દરમિયાન ભાજપના અગ્રણી નેતા કે. અન્નામલાઈ કોઈમ્બતુર ખાતેના પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા. અન્નામલાઈ, જેઓ અગાઉ રાજ્ય ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે આ વખતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અને તેઓ માત્ર પક્ષના પ્રચાર કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે લોકશાહીના આ પર્વમાં નાગરિકોની વધુમાં વધુ ભાગીદારી પર ભાર મૂક્યો હતો.

App Store