Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Tamil Nadu Elections 2026: Actor Vikram Prabhu and father Prabhu cast their votes together

VIDEO/ તમિલનાડુ ચૂંટણી 2026: અભિનેતા વિક્રમ પ્રભુ અને પિતા પ્રભુએ સાથે આપ્યો વોટ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે તારીખ 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા કલાકારો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ ક્રમમાં લોકપ્રિય અભિનેતા પ્રભુ અને તેમના પુત્ર વિક્રમ પ્રભુએ ચેન્નાઈના ટી. નગર સ્થિત ઠક્કર બાપા વિદ્યાલય ખાતેના મતદાન મથક પર પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પિતા-પુત્રની આ જોડીને સાથે મતદાન કરતા જોઈને કેન્દ્ર પર હાજર લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે અન્ય નાગરિકોને પણ લોકશાહીના આ પર્વમાં સામેલ થવા અને પોતાની પસંદગીની સરકાર ચૂંટવા માટે મતાધિકાર વાપરવા અનુરોધ કર્યો હતો.

App Store