VIDEO: VIDEO: પીએમ મોદી લાઠીચાર્જની ઘટના બદલ વિધાર્થીઓની માફી માંગવી જોઈએ: રાહુલ ગાંધી
સોર્સ : gstv
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે પડી ભાંગેલી અને અંદરથી ખાલી થઈ ગયેલી જણાવી છે. તેમણે વડાપ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગવાની માંગ કરી છે…રાહુલે કહ્યું કે સમગ્ર દેશ જાણે છે કે શિક્ષણ વ્યવસ્થા તૂટી પડી છે. વિદ્યાર્થીઓની ફરિયાદો વાજબી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છે. તેમણે વડાપ્રધાનને વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા પણ જણાવ્યું છે..

