Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: New customs policy has a negative impact on India-Nepal border trade

VIDEO: નવી કસ્ટમ નીતિને કારણે ભારત-નેપાળ સરહદી વેપાર પર માઠી અસર

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં નવી કસ્ટમ નીતિને કારણે ભારત-નેપાળ સરહદી વેપાર પર માઠી અસર પડી હતી . નવી જોગવાઈઓના પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સ્થાનિક બજારોમાં મોંઘવારી જોવા મળી હતી . વેપારીઓએ આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક સત્તાધીશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી વેપારીઓ અને સામાન્ય જનતાને વધુ મુશ્કેલી ન પડે.

App Store
ટોપિક્સ:nepal newsgstv newsindia news