Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: New Center of Green Energy in Assam! Accelerating growth with bio ethanol plants

VIDEO: આસામમાં ગ્રીન એનર્જીનું નવું કેન્દ્ર! બાયો ઇથેનોલ પ્લાન્ટથી વિકાસને વેગ

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આસામના ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ ખાતે આવેલી આસામ બાયો ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ઔદ્યોગિક વિકાસ અને ઇથેનોલ ઉત્પાદન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે. આ આધુનિક પ્લાન્ટ રાજ્યમાં હરિયાળી ઊર્જા અને ટકાઉ વિકાસને નવી દિશા આપી રહ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અહીં બાયોમાસ જૈવિક કચરામાંથી ઇથેનોલનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણની આત્મનિર્ભરતા માટે અત્યંત મહત્વનું છે. આ પ્લાન્ટ આસામના ઔદ્યોગિક ઇતિહાસમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે, જે દેશના ગ્રીન એનર્જી મિશનને વધુ મજબૂત બનાવશે.

App Store