Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Lokayukta's big crackdown in Indore: Three PWD officials caught red-handed taking bribe

VIDEO/ ઈન્દોરમાં લોકાયુક્તનો મોટો સપાટો: PWD ના ત્રણ અધિકારીઓ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્દોરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા લોકાયુક્તની ટીમે PWD વિભાગના ત્રણ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ અધિકારીઓએ એક કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરવાના બદલામાં મોટી રકમની માંગણી કરી હતી. લોકાયુક્તની ટીમે છટકું ગોઠવીને આ ત્રણેય ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરી છે. હાલ ત્રણેય વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store