Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Iran Midway Sends Back Indian Tanker in Hormuz

VIDEO: હોર્મુઝમાં ભારતીય ટેન્કરને ઈરાને અધવચ્ચેથી પાછું મોકલ્યું,

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મિડલ ઈસ્ટના હોર્મુઝ જળમાર્ગમાં ફરી ભારે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. ઈરાનની સેનાએ એક ભારતીય તેલ ટેન્કરને અટકાવીને અધવચ્ચેથી જ પાછું મોકલી દીધું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે આ આખો દરિયાઈ વેપાર માર્ગ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે.ઈરાનની ન્યૂઝ એજન્સીના મતે  હોર્મુઝ જળમાર્ગમાં ઓમાનના કોરિડોરથી પસાર થઈ રહેલા એક ભારતીય તેલ ટેન્કરને પાછું મોકલી દેવાયું છે.' આ આંતરરાષ્ટ્રીય રૂટ પર ઈરાની સેનાએ સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય ટેન્કરને ત્યાંથી પાછા વળી જવા આદેશ આપ્યો હતો.

App Store