Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Halwad: Kush gets 168th rank in NEET in country with 610 score

VIDEO: VIDEO: હળવદ: કુશે 610 સ્કોર સાથે દેશમાં નીટમાં 168મો ક્રેન્ક મેળવ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NEET-2026માં હળવદના કુશ સોલંકીએ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સિદ્ધિ હાંસેલ કરી છે. 610 સ્કોર સાથે તેમણે ઓલ ઈન્ડિયા રેન્ક 168 હાંસલ કર્યો છે. હળવદમાં પ્રથમ અને મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં બીજું સ્થાન મેળવીને આ વિદ્યાર્થીએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 2025માં બીમારીના કારણે એક વર્ષ ડ્રોપ આપવા છતાં કુશે હિંમત ન હારી અને આ વર્ષે ઐતિહાસિક સફળતા મેળવી. ધોરણ 10માં 99 પોઈન્ટ 72 પર્સેન્ટાઈલ અને ધોરણ 12માં 99 પોઈન્ટ 55 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરનાર કુશ મહેનત, આત્મવિશ્વાસ અને સંકલ્પનું જીવંત ઉદાહરણ બન્યા છે. વિદ્યાર્થીનું સન્માન કરીને અભિનંદનની વર્ષા કરી છે.

App Store