VIDEO: VIDEO: દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચૂકને મેદાંતા હોસ્પિટલ ખેસડવાની મંજૂરી આપી
સોર્સ : gstv
દિલ્હી હાઈકોર્ટે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ ટ્રાન્સફર સામે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું...સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મોએ આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી છે. તેમણે દિલ્હી હાઈકોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે નાગરિકને પોતાના ડોક્ટર તથા હોસ્પિટલ પસંદ કરવાનો અધિકાર છે. સોનમને પોલીસ દ્વારા લાવીને ICUમાં મૂકવાની કાર્યવાહી બિનજરૂરી હતી. તેમના મતે આ અટકાયતનો એક હિસ્સો હતો, જેથી તેઓ કોઈ સાથે વાતચીત ન કરી શકે. તેમણે વધુમાં કહ્યું કે ૨૩ દિવસના ઉપવાસ છતાં સોનમનું સ્વાસ્થ્ય સામાન્ય છે અને તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતિત છે.

