Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Chance of rain in North-East India, Delhi will receive rain showers

VIDEO:ઉત્તર-પૂર્વી ભારતમાં વરસાદની સંભાવના, દિલ્હીમાં વરસાદી ઝાપટાં પડશે

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અમે પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. દિલ્હીમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ પછી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ દરમિયાન છૂટાછવાયા વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઓડિશા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

App Store