Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Burned beedis caught fire in toilet in Vadodara, person injured

VIDEO: VIDEO: વડોદરામાં શૌચલયમાં બીડી સળગાવતા ભડકો થયો, વ્યક્તિ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સલાટવાડા વિસ્તારમાં શૌચાલયમાં બીડી સળગાવતા જ ભડકો થતાં આધેડ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તુલસીભાઈની ચાલીમાં રહેતા હરિચરણ શર્મા શૌચાલયમાં દીવાસળી પેટાવતા જ અચાનક જોરદાર ભડકો થયો. આગની લપેટમાં આવી તેમના આખા શરીરે ગંભીર દાઝવાની ઈજાઓ થઈ. તેઓ બૂમાબૂમ કરતા બહાર દોડી આવ્યા. સ્થાનિકોએ તાત્કાલિક આગ બુઝાવીને તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા...પ્રાથમિક તપાસમાં થોડા દિવસો પહેલાં ગેસ પાઇપલાઇનનું કામ થયું હોવાથી લીકેજની આશંકા છે. ગેસ વિભાગ અને કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

App Store