Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Video : Amarnath Yatra: Security Mock Drill

Video : અમરનાથ યાત્રા: સુરક્ષા મોક ડ્રિલ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રી અમરનાથજી યાત્રા શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે મોક ડ્રિલ તેજ કરવામાં આવી હતી .આ ખાસ કવાયત અંતર્ગત સુરક્ષા દળોએ ગ્રેનેડ હુમલા અને સ્નાઈપર હુમલા જેવા સંભવિત જોખમો સામે ત્વરિત જવાબી કાર્યવાહીનું સફળ પરીક્ષણ કર્યું હતું. પોલીસ, સીઆરપીએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ સંયુક્ત રીતે ભાગ લઈ કટોકટીના સમયે શ્રદ્ધાળુઓની સુરક્ષા, બચાવ કામગીરી અને પરસ્પર તાલમેલ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું 

App Store