Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A young woman kidnapped two innocent children in Indore, Madhya Pradesh

VIDEO: મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે માસૂમ બાળકોનું એક યુવતીએ કર્યું અપહરણ

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પલાસિયા વિસ્તારના ગીતા નગરમાંથી એક અજાણી યુવતી બે માસૂમ બાળકોનું અપહરણ કરીને ફરાર થઈ ગઈ છે.આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ અને ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વહેલી તકે બાળકોને શોધી કાઢવાની માંગ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે યુવતીની શોધખોળ અને તપાસ તેજ કરી છે.

App Store