Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Development momentum in Madhya Pradesh! Chief Minister's grand road show in Sehore district, inauguration of several projects and foundation stone laying ceremony

VIDEO: મધ્યપ્રદેશમાં વિકાસનો વેગ! સિહોર જિલ્લામાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ-શો, અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના આષ્ટામાં મુખ્યમંત્રી મોહન યાદવનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.. આ પ્રસંગે તેમણે લાડલી બહેના યોજનાના નાણાં ટ્રાન્સફર કરવાની સાથે અનેક વિકાસકામોની ભેટ પણ આપી હતી..  

App Store

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના આષ્ટામાં મુખ્યમંત્રી મોહન યાદવે ભવ્ય રોડશો યોજીને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ લાડલી બહેના યોજના અંતર્ગત કરોડો રૂપિયાની સહાય સીધી લાભાર્થી બહેનોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.. આ સાથે જ તેમણે અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરીને વિસ્તારની પ્રગતિને વેગ આપ્યો હતો.. રોડશોમાં ઉમટી પડેલા લોકોએ પુષ્પવર્ષા કરીને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું..