Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A sudden massive fire broke out in a hotel in Prayagraj, the exact cause is still unknown.

VIDEO: પ્રયાગરાજની હોટલમાં લાગી અચાનક ભીષણ આગ, ચોક્કસ કારણ હજુ અંકબંધ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના પોશ વિસ્તાર ગણાતા સિવિલ લાઈન્સમાં આવેલી એક હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ હોટલ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. હોટલમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.

App Store