Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A new chapter in the strong ties between India and Malaysia was added in Delhi

VIDEO: દિલ્હીમાં ભારત અને મલેશિયા વચ્ચેના મજબૂત સંબંધોની કડીમાં ઉમેરાયો નવો અધ્યાય

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં ભારત અને મલેશિયા વચ્ચેના મજબૂત સંબંધોની કડીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ બિન હાજી હસને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ અને પ્રાદેશિક સુરક્ષા જેવા વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

App Store

એસ. જયશંકરે આ મુલાકાતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કરતા બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને યાદ કર્યા હતા. આ મુલાકાતથી દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતના પ્રભાવ અને મલેશિયા સાથેના વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ મળશે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહયોગ કરવાની અને પરસ્પર હિતોના રક્ષણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.