Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Kerala is a secular state and we will maintain it', CM V.D. Satheesan

VIDEO: 'કેરળ બિનસાંપ્રદાયિક રાજ્ય છે અને અમે તેને જાળવી રાખીશું', મુખ્યમંત્રી વી.ડી. સતીશનનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની બિનસાંપ્રદાયિકતા અને તાજેતરના રાજકીય મુદ્દાઓ પર મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, કેરળના લોકોએ ચૂંટણી પરિણામો દ્વારા સમગ્ર દેશને સંદેશ આપ્યો છે કે આ રાજ્ય બિનસાંપ્રદાયિક છે અને અમે તેને જાળવી રાખીશું. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ હંમેશા નફરત ફેલાવવાનું કામ કરે છે જ્યારે કોંગ્રેસ બિનસાંપ્રદાયિકતા જાળવવાની વિચારધારા સાથે લડે છે.

App Store