VIDEO: વંદે ભારત સ્લિપર ટ્રેન પ્રોજેક્ટ: બીએચઈએલ અને ટિટાગઢ વચ્ચે લાંબા ગાળાની જાળવણી માટે સંયુક્ત સાહસ કરાર
સોર્સ : gstv
ભારતીય રેલવે માટે બની રહેલી ૮૦ વંદે ભારત સ્લીપર ટ્રેનોની લાંબા ગાળાની જાળવણી માટે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ અને ટિટાગઢ રેલ સિસ્ટમ્સ દ્વારા એક સંયુક્ત સાહસ રચવામાં આવ્યું છે. આ બંને કંપનીઓએ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા….આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓ સમાન ૫૦ ટકા હિસ્સો ધરાવશે….24 હજાર કરોડના આ કન્સોર્ટિયમ કરારમાં 80 વંદે ભારત સ્લીપર ટ્રેન-સેટ્સનું ઉત્પાદન, પુરવઠો અને આગામી ૩૫ વર્ષ સુધીની સંપૂર્ણ જાળવણીની જવાબદારી આ સંયુક્ત સાહસ કંપની દ્વારા સંભાળવામાં આવશે.

