VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓક્ટોબરમાં મણિપુરની મૂલાકાત લે તેવી શક્યતા
સોર્સ : gstv
મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાલુ ઓક્ટોબર મહિનામાં મણિપુરની મુલાકાત લે તેવી સંભાવના છે, જો કે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. કેબિનેટ બેઠક બાદ વાતચીતમાં તેમણે પૂર્વોત્તર ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો હોવાની વાત કરી છે. આ બેઠકમાં મણિપુર અને સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્ર પ્રત્યેના તેમના વિશેષ અભિગમ બદલ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

