Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Today is the 19th day of hunger strike against China by the Tibetan Youth Congress

VIDEO: તિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા ચીન વિરુદ્ધ ભૂખ હડતાળનો આજે 19મો દિવસ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા ચીન વિરુદ્ધ શરૂ કરાયેલી ચેઇન ભૂખ હડતાળનો આજે 19મો દિવસ છે. વિરોધ પ્રદર્શનમાં નિર્વાસિત તિબેટીયન સંસદના સભ્યોએ પણ જોડાઈને ચીનની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો છે. પ્રદર્શનકારીઓએ તિબેટના મુદ્દાઓને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવાની માંગ કરી છે. TYCના કાર્યકરોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે અને ચીન સામે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર સ્થિતિ પર નજર રાખી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News