Video: તમિલનાડુના તિરુવન્નામલાઈમાં પવિત્ર અરુંણાચલ પર્વત પર મહાદીપમ પ્રગટાવવામાં આવ્યો.

સોર્સ: gstv

તમિલનાડુના તિરુવન્નામલાઈમાં પવિત્ર અરુંણાચલ પર્વત પર મહાદીપમ પ્રગટાવવામાં આવ્યો. કાર્તિકૈ દીપમના પાવન પર્વે હજારો ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મહાદીપમના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ પરંપરાગત રીતે ઘરો અને મંદિરોમાં દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરી હતી. આતશબાજી સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાયો હતો. ભક્ત સરવણને પણ મહાદીપમ પર્વની ખુશી વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત