મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સુવેન્દુ અધિકારીએ મૃતક વિકાસ ભટ્ટાચાર્યના પરિવારની મુલાકાત લીધી

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળના હાવડામાં બનેલી ચોરબાગાન ઘટનાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દરમિયાન મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને મૃતક વિકાસ ભટ્ટાચાર્યના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારને સહાયરૂપ બનવા માટે રૂ. ૨૫ લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સંવેદનશીલ પગલાંથી પીડિત પરિવારને થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો